Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમુક મહિનાઓના વિલંબ બાદ 12 ચિત્તાઓ આખરે 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકામાંથી મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આવી પહોંચશે. આ જ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આઠ ચિત્તાઓ છે, જેમને ગયા વર્ષે નામિબિયામાંથી લાવવામાં આવ્યા હતા. દુનિયામાં ચિત્તા પ્રાણી-જાતિને લુપ્ત થતી રોકવા અને તેને જીવંત રાખવા માટે ભારત સરકારે ઘડેલી એક યોજના અંતર્ગત ચિત્તાઓને આફ્રિકાના દેશોમાંથી લાવવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ