દેશમાં કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,781 નવા કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 18 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 196.18થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 80,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,33,09,473 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.