રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં મહદઅંશે ઘટાડો થયો છે. પરંતુ, આજે સતત બીજા દિવસે કોરોનાના 1100થી વધુ કેસ સપાટી પર આવ્યા છે. બીજીતરફ નવા કેસ કરતા સાજા થતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 1,180 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1,137 કેસો નોંધાયા છે. જ્યારે 9 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 75 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14,140 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3,663 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 1,62,985 પર પહોંચ્યો છે.