રાજ્યમાં કોરોના રોજબરોજ વકરતો જાય છે. જો છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1136 કેસ નોંધાયા છે. જેની સાથે કોરોનાના કુલ કેસ 62,574 પર પહોંચ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક પણ 2465 પર પહોંચ્યા છે.
આ સાથે જ રાજ્યમાં કુલ 14,327 કેસ એક્ટીવ છે જેઓ હાલ કોરોનાની સારવાર હેઠળ હોય તેમજ 45,782 લોકો રીકવર થઈને ઘરે પાછા ફર્યા છે.
રાજ્યમાં હાલ સૌથી વધુ કેસ અમદાવાદમાં છે ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના કહેર વધતા તંત્ર ખડેપગે કાર્ય કરી રહ્યું છે.