હિમાચલ પ્રદેશ માં ગુમ થયેલા પર્યટકો, કૂલી અને ગાઈડો સહિત 17 ટ્રેકર્સ ના ગ્રુપમાંથી 11 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ લોકોના ગાયબ થયાની સૂચના મળ્યા બાદ, વાયુ સેના એ લમખાગા પાસ પર મોટા પાયે બચાવ કામગીરી શરુ કરી છે અને અત્યારસુધી 11 ડેડબોડી મળી આવી છે. ભારે હિમવર્ષા અને ખરાબ મોસમ વચ્ચે આ ગ્રુપ 18 ઓક્ટોબરના ગુમ થયું હતું.