દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ એક્સાઈઝ પોલીસીને લઈને મોટી કાર્યવાહી કરી છે. તેમણે વિજિલન્સ રિપોર્ટ બાદ એક્સાઈઝ પોલીસીમાં કૌંભાડના આરોપમાં એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણા, તત્કાલીન આબકારી કમિશનર ડેનિક્સ આનંદ કુમાર તિવારી સહિત 11 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એક્સાઈઝ પોલીસીને લાગુ કરવામાં થયેલી ચૂકને લઈને કરવામાં આવી છે. તેમણે અધિકારીઓ સામે સસ્પેન્શન અને શિસ્તભંગના પગલાં માટે વિજિલન્સને મંજૂરી આપી છે.