અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાઉત્તરોત્તર વધી રહી છે. ત્યારે શહેરમાં નવા 11 કેસો આવ્યા છે. જેમાં સારવાર કરનાર ડોક્ટર પણ સામેલ છે. આજે શહેરમાં વધુ એક દર્દીનું મોત થયું છે. 40 વર્ષીય વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં અત્યાર સુધી 153 દર્દીઓ નોઁધાયા છે. જેમાં સાતના મોત થયા છે અને 9 સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
નોંધનીય છે કે, કોરોના હોટસ્પોટ અમદાવાદમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે જેમાં ખાસ કરીને બફરજોન તેમજ ક્લસ્ટરજોન વિસ્તારોમાં આરોગ્ય વિભાગે દરેક ઘરના સભ્યોનો સર્વે હાથ ધર્યો છે.