ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટની એન્ટ્રી બાદ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં વધઘટ થઈ રહી છે. આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 11 કેસો નોંધાયા હતા. જ્યારે પાંચ દર્દીઓ સાજા થયા છે. આમ કોરોનામાંથી સાજા થવાનો દર 99.09 ટકા નોંધાયો છે.