મુખ્યમંત્રી કાયર્લિયના વધુ આઠ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ફફડાટ ફેલાયો છે કુલ 19 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે. એક બાજુ કોરોના ના કેસ ઘટવાનો ટ્રેન્ડ છે .ત્યારે મુખ્યમંત્રી કાયર્લિયમાં અચાનક જ વધી રહેલા કેસના
પરિણામે મુખ્યમંત્રી કાયર્લિયમા માસ્ક ,સોશિયલ ડિસ્ટન્સ ચુસ્ત પાલન કરવાની સાથે કેટલાક કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા છે. તો ગઇકાલે આખો દિવસ મુખ્યમંત્રી કાયર્લિય સહિત સ્વર્ણિમ સંકુલ 1 ની તમામ કચેરીઓની સેનીટાઇઝ કરવામાં આવી હતી.