નાગરિકતા સંશોધન કાયદા (CAA) સામે ઉત્તરપ્રદેશમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ચુક્યા છે. બીજી તરફ 10000 લોકો સામે પોલીસે હિંસા ફેલાવવા બદલ ફરિયાદ નોંધી છે. ગઈકાલે પોલીસે 3000 લોકોની અટકાયત કરી હતી. રાજ્યના 21 જિલ્લાઓમાં શનિવારે મધરાત સુદી ઈન્ટરનેટ બંધ કરાયુ છે. જોકે લખનૌમાં ઈન્ટરનેટ સેવાઓ ફરી શરુ કરાઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ તોફાની તત્વો સામે વસૂલાત કરવા માટે નોટિસો મોકલવાનુ શરુ કર્યુ છે સાથે જ કહ્યું છે કે દંડની રકમ નહી ચુકવનારાઓની મિલકતો જપ્ત કરવામાં આવશે.