હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં જમીન ધસી પડવાની ઘટનામાં 11ના મોત થયા છે અને 13ને બચાવી લેવાયા છે. આ દુર્ઘટના કિન્નોરના નિગુલસરી વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર પાંચ પર પહાડ ધસી પડવાના લીધે બુધવારે સવારે 12 વાગ્યાની આસપાસ બની હતી.
આ સમાચાર મળવાના પગલે આઇટીબીપીના લગભગ 300 જવાનોની એક ટુકડી ઘટનાસૃથળે ધસી ગઈ હતી અને બચાવ તથા રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. જો કે તે સમયે થોડા સમય સુધી પથૃથરો પડતા રહેવાના લીધે બચાવકાર્યમાં વિઘ્ન નડયું હતું.