Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારમાં ફરી એક વખત આકાશમાંથી આફત વરસી. ગઈકાલે બિહારમાં વિજળી પડવાથી 11 લોકોના મોત નિપજ્યા હતા. રાજ્યના 5 જિલ્લા પટણામાં 2, છપરામાં 5, નવાદામાં 2, લખીસરાયમાં 1 અને જમુઇમાં એક વ્યક્તિનું વિજળી પડવાને કારણે મોત થયુ હતું. બીજી તરફ મુખ્યમંત્રી નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આફતના આ સમયમાં તે પ્રભાવિત પરિવારો સાથે છે. નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ