મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ચિપલૂણ તાલુકાના તિવરે ડેમમાં ભંગાણ પડયુ છે. આ ઘટનામાં પાણલોટ ક્ષેત્રના સાત ગામોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને ૨૪થી વધુ ગામવાસીઓ લાપતા થયા છે. એમાંથી ૧૧ જણાના મૃતદેહ મળ્યા હોવાની માહિતી સ્થાનિક પ્રશાસને આપી છે.