કોવિડ રસીકરણમાં નિપુણતા હોવા છતાં પણ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ 10 હજારના ગ્રાફથી ઉપર છે. અત્યારે પણ દેશમાં 10 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાઇ રહ્યા છે. મોટાભાગના દર્દીઓ કેરળ રાજ્યમાં નોંધાઇ રહ્યા છે, જે તે જ રાજ્ય છે, જ્યાં દેશનો પ્રથમ કોરોના દર્દી મળ્યો હતો. લગભગ 2 વર્ષ બાદ પણ કેરળ કોરોનાની સૌથી ખરાબ અસરનો સામનો કરી રહ્યું છે.