દેશમાં છેલ્લા 24 કલાકમાં 1082 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 219.71 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,59,447 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.