Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના સંક્રમણ કેસ હજૂ પણ યથાવત છે. બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજૂ પણ સતત કોરોના સંક્રમણના કેસો નોંધાઇ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10725 નવા કેસ નોંધાયા છે, જ્યારે 13084 દર્દીઓ સાજા થયા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ