કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દેશમાં 1023 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. મહિલાઓ સામે વધી રહેલા અપરાધ ઉપર લગામ લગાવવા માટે સરકાર હવે ફુલ એક્શન મોડમાં છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે જલ્દી દેશમાં વધારે નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની યોજના છે. જેમાં ન્યાયમાં ઝડપ લાવી શકાય. તેની સાથે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી આ પ્રકારના કેસમાં જલ્દીથી ન્યાય મળી શકે. ખાસ કરીને સગીરા સાથે બળાત્કાર જેવા મામલાનો ઉકેલ 2 મહિનાની અંદર કરાવવામાં આવશે.