રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1021 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1013 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 6 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3682 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 237 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,66,254 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,987 છે. આજે રાજ્યમાં કુલ 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.37 ટકા છે.