Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી ને અડીને આવેલા નોઈડા ના સેક્ટર 21માં નિર્માણાધીન 100 મીટર લાંબી દિવાલ ધરાશાયી થવાને કારણે મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માત નોઈડાના સેક્ટર 21 જલવાયુ વિહારમાં થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ