આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ સુરત ખાતે લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા ઉત્પાદિત આ તોપ ને લીલીઝંડી આપી હતી.
ભારતીય સેના માં બોફોર્સની હોવિત્ઝરને સામેલ કર્યા બાદ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ અને મજબૂત 100મી હોવિત્ઝરને આર્મીમાં સામેલ કરાઇ છે જે 40 કિલોમીટર સુધી દુશ્મનોને ટાર્ગેટ કરી શકે છે અને ત્યાર બાદ પોતાની જગ્યા બદલી લે છે એટલે દુશ્મનોના નિશાના પર ન આવે તેવી રીતે તેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 50 ટન વજનની આ તોપ શૂન્ય રેડિયન્સમાં ફરી શકે છે.