આંતરરાષ્ટ્રીય બજારો અને એશિયન બજારોથી મળેલા સંકેતોના કારણે સપ્તાહના પહેલા સ્થાનિક શૅર બજારોની શરૂઆત ભારત ઘટાડા સાથે થઈ. સેન્સેક્સ 1100 પૉઇન્ટથી વધુ તૂટીને ખુલ્યો. બીજી તરફ, નિફ્ટીની શરૂઆત 250 પૉઇન્ટના ઘટાડા સાથે થયો. પ્રારંભિક કારોબારમાં ચારે તરફ વેચાવલીના કારણે બજારમાં મોટો કડાકો જોવા મળ્યોફ તેના કારણે સેન્સેક્સ 1500 પૉઇન્ટથી નીચે ગબડ્યો, જ્યારે નિફ્ટી 10,700ની નીચે ગબડી ગયો. બજારમાં ભારતે ઘટાડાના કારણે થોડીક જ મિનિટોમાં રોકાણાકારોનું 5 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધોવાણ થયું છે.