અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિમર્ણિ કરવા માટે કામગીરી ચાલી રહી છે અને તેના માટે દેશ-વિદેશથી દાનનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા લોકોને અપીલ કરવામાં આવી હતી અને ત્યારથી દાનનો પ્રવાહ વહી રહ્યો છે.
અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 26 દિવસમાં કુલ ા.1000 કરોડનું દાન મળી ગયું હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.