કેરળથીએક મોટા સમાચાર આવ્યા છે જ્યાં ૧૦૦ જિલેટિન સ્ટિક્સ અને ૩૫૦ ડીટોનર જપ્ત કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર કેરળના કોઝિકોડ રેલવે સ્ટેશન પર એક મહિલા મુસાફર પાસેથી 100 જિલેટિન સ્ટિક અને 350 ડિટોનટર જપ્ત કરવામાં આવ્યા છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સ એ ચેન્નાઈ-મંગલપુરમ એક્સપ્રેસની એક મહિલા મુસાફર પાસેથી વિસ્ફોટકો જપ્ત કર્યા છે. મૂળ તમિલનાડુના વતની રામાણીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બેઠકોની નીચે વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહિલાએ ખોદવા માટે જિલેટિન સ્ટિક્સ લાવવાની વાત સ્વીકારી છે.