અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડેને કોરોનાને કાબુમાં લેવા માટેની કવાયત આદરી દીધી છે. પ્રથમ ૧૦૦ દિવસ માટેનો એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. અમેરિકન નાગરિકોએ હવે આગામી ૧૦૦ દિવસ સુધી માસ્ક ફરજિયાત પહેરવું પડશે. પ્રવાસીઓએ અમેરિકામાં આવીને કમ્પલસરી ક્વોરન્ટાઈન થવું પડશે.
અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડેને કોરોનાને કાબૂમાં લેવા માટે એક્શન પ્લાન જાહેર કર્યો હતો. અમેરિકામાં અત્યાર સુધી ટ્રમ્પ સરકારે માસ્ક મરજિયાત રાખ્યું હતું, પરંતુ એ નિયમને બદલીને બાઈડેને આગામી ૧૦૦ દિવસ માટે બધા જ નાગરિકો માટે માસ્ક ફરજિયાત કરી દીધું છે.