પૂર્વ મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચારના આરોપોને પગલે અંતે અનિલ દેશમુખે ગૃહ પ્રધાન પદેથી રાજીનામુ આપવુ પડયું હતું.
બીજી તરફ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને બોમ્બે હાઈકોર્ટે પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો છેે. આ કેસને અસામાન્ય અને અભૂતપૂર્વ ગણાવીને કોર્ટે સીબીઆઈને 15 દિવસમાં તપાસ પૂરી કરવાનું અને ત્યાર પછી સીબીઆઈના ડિરેક્ટર આગળના પગલાં લેવા મુક્ત છે એમ કોર્ટે જણાવ્યું છે.