ઇડીએ ત્રિચી સ્થિત જ્વેલરી ગ્રુપની વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાના પોન્ઝી કૌભાંડથી સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે અભિનેતા પ્રકાશ રાજને સમન્સ પાઠવ્યા છે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે અભિનેતા પ્રકાશ રાજને ઇડીએ ૧૦૦ કરોડ રૂપિયાના પોન્ઝી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે.