આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્ની રિનીકી ભુયાન સરમાએ મંગળવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસ ગુવાહાટીની સિવિલ જજ કોર્ટમાં નોંધવામાં આવ્યો છે. AAP નેતા મનીષ સિસોદિયાએ 4 જૂને એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે આસામ સરકારે સીએમની પત્નીની કંપનીને કૉન્ટ્રાક્ટ આપ્યા છે.