Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા જાહેર થઇ ગઇ છે. આગામી 5 માર્ચ થી 17 માર્ચ સુધી ધો-10ની બોર્ડ પરીક્ષા યોજાશે જ્યારે 5 માર્ચ થી 21 માર્ચ ધો-12ની સામાન્ય પ્રવાહ પરીક્ષા યોજાશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પરીક્ષાના નવા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 29 નવા કેન્દ્રોની ફાળવણી થઈ છે જ્યારે બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9 નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. અંદાજે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ