ગુજરાતમાં સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદના (Rain) વિરામ બાદ સપ્ટેમ્બર માસમાં મેઘરાજા મહેરબાન થયા છે. જો કે છેલ્લા બે દિવસથી વરસાદે ગુજરાતને બેટમાં ફેરવી દીધુ છે. અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. વરસાદી વાતાવરણના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ઘણા સ્થળોએ લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગંભીર પરિસ્થિતિને જોતા ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે.