દેશમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણની પ્રગતિ પર યોજાયેલી પત્રકાર પરિષદમાં આઈસીએમઆરના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, કોવિશીલ્ડ ડોઝ લગાવવાના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના માત્ર બે ડોઝ હશે. કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપ્યા બાદ 12 સપ્તાહ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. આ શેડ્યૂલ કોવૈક્સીન પર પણ લાગૂ થાય છે.
તેમણે કહ્યું કે, વેક્સિનની કોઈ કમી નથી. જુલાઈના મધ્ય કે ઓગસ્ટ સુધી આપણી પાસે દરરોજ 1 કરોડ લોકોને રસી લગાવવા માટે પર્યાપ્ત ડોઝ હશે. અમને ડિસેમ્બર સુધી દેશની તમામ વસ્તીનું રસીકરણ કરવાનો વિશ્વાસ છે.