પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીની વિધાનસભા બેઠક નંદીગ્રામમાં સહકારી ચૂંટણી દરમિયાન ઘર્ષણના સમાચાર છે. ભાજપ અને ટીએમસી સમર્થકો વચ્ચેની અથડામણમાં બંને પક્ષના 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના સમર્થકો દ્વારા તૃણમૂલ કાર્યકર્તાઓ પર નિર્દયતાથી માર મારવાનો આરોપ છે. જો કે ભાજપે આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ભાજપે તેમના સમર્થકો પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.