પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની તૈયારી શરૂ થઈ ગઈ છે. રાજ્યનો સૌથી મોટો તહેવાર ફરી ધામ-ધૂમથી મનાવવામાં આવશે. આ વખતે પણ દરેક જગ્યાએ સુંદર પંડાલ સજાવવામાં આવશે. માં દુર્ગાની ભક્તિમાં ડૂબેલા ભક્તો જોવા મળશે અને કેટલાય પ્રકારના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે પરંતુ આ દરમિયાન એક વિવાદ ઉભો થઈ ગયો છે. આ વખતે દુર્ગા પંડાલમાં સીએમ મમતા બેનર્જીની મૂર્તિ જોવા મળી છે.