રાજ્યમાં કોરોના વાયરસની ની સ્થિતિ સમાન્ય થઈ જતા સોમવારથી સંપૂર્ણ પણે ઓફલાઇન શિક્ષણ શરૂ થવા જઈ રહ્યુ છે દરમિયાનમાં આ શિક્ષકાર્યને વેગ આપવા માટે રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ નિર્ણય લીધો હોવાની જાણકારી શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી એ જાહેરાત કરી છે.
શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીની જાહેરાત મુજબ રાજ્યમાં કોવિડની પરિસ્થિતી બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાના લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10,000 પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.