આજે દેશભરમાં ત્રણ કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરુ થઈ ગયુ છે. જો કે મોદી સરકારે ત્રણે કૃષિ કાયદાને પાછા લઈ લીધા છે પરંતુ ખેડૂતોએ હજુ પણ પોતાનુ આંદોલન ચાલુ રાખ્યુ છે અને આના એક વર્ષ પૂરા થવા પર આજે દિલ્લીની સીમાઓ પર એકડૂટ થવાનુ એલાન કર્યુ છે અને આના કારણે દિલ્લી બૉર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.