Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટવાના બે વર્ષ પૂરા થઈ ચુક્યા છે. હવે રાજ્યમાં જનજીવન સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ રાજ્યમાં શાંતિ આતંકીઓ અને તેના વડાઓને પસંદ આવી રહી નથી. તે તે હંમેશા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. પરંતુ રાજ્યની સુરક્ષામાં એલર્ટ આપણા જવાન સમય-સમય પર તેના ઇરાદા પર પાણી ફેરવી દે છે. શનિવારે સુરક્ષાદળોએ બડગામમાં અથડામણ દરમિયાન એક આતંકીને ઠાર કરી દીધો હતો. 
જમ્મુ-કાશ્મીરના બડગામના મોચવા વિસ્તારમાં શનિવારે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થી ગઈ છે. આ અથડામણમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. મૃત આતંકીની પાસે એકે-47 અને પિસ્તોલ જેવા હથિયાર જપ્ત થયા છે. કાશ્મીર જોન પોલીસે એનકાઉન્ટરની જાણકારી આપતા કહ્યુ- બડગામના મોચવા વિસ્તારમાં એનકાઉન્ટર શરૂ થઈ ગયું છે, પોલીસ અને સુરક્ષાદળો પોતાનું કામ કરી રહ્યાં છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ