ઓમિક્રોન વેરિઅન્ટના યુએસમાં નવા 1,85,122 કેસ નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 56,142,175 થઇ છે જ્યારે 162 જણાના મોત થવાને પગલે કુલ કોરોના મરણાંક 8,47,408 થયો હતો. ન્યુયોર્કમાં કોરોનાના નવા 60,717 કેસ નોંધાયા હતા તો કેલિફોર્નિયામાં 23,061 કેસ નોંધાયા હતા. ફ્રાન્સમાં કોરોનાના નવા 58,432 કેસ નોંધાયા હતા તો બ્રિટનમાં રવિવારે 1,37,583 કેસ નોંધાયા હતા.
કેનેડામાં ક્યુબેક પ્રાંતમાં કોરોનાના નવા 15,845 કેસો નોંધાતા અને 13 જણાના મોત થવાને પગલે સ્થાનિક સરકારે ત્રણ લોકડાઉનમાંના પહેલા લોકડાઉનનો અમલ શરૂ કર્યો હતો.