રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1310 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 56731 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1250 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 15 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 140055 થયો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16762 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 84 દર્દીઓ છે જ્યારે 16678 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 119815 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3478 પર પહોંચ્યો છે.