રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1243 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51662 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1518 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 9 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 149194 થયો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16203 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 83 દર્દીઓ છે જ્યારે 16120 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 129441 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3550 પર પહોંચ્યો છે.