રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1181 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51250 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1413 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 9 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 151596 થયો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 15717 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 86 દર્દીઓ છે જ્યારે 15717 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 132310 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3569 પર પહોંચ્યો છે.