રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાવાયરસ ના નવા 1112 દર્દી નોંધાયા છે. જ્યારે આ સમય દરમિયાન 1,264 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા રાજ્યમાં 165233 થઈ છે. જેમાંથી એક્ટિવ કેસ 13985 છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સારવાર દરમિયાન 6 દર્દીના મોત થયા છે.