ભારતમાં હવે કોરોના વેક્સિનની 1 કરોડ 8 લાખથી વધુનો ડોઝ લોકોને આપવામાં આવી ચુક્યો છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ શનિવારે આ બાબતની જાણકારી આપી, મંત્રાલયે જણાવ્યું કે શનિવારે રસીનો 1.86 ડોઝ આપવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ મનદિપ ભંડારીએ કહ્યું અત્યાર સુધીમાં 1 કરોડ 8 લાખ 38 હજાર 323 ડોઝ (1,08,38,323) માં 72,26,653 ડોઝ આરોગ્ય કર્મીઓ અને 36,11,670 ડોઝ ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સને આપવામાં આવી છે, જેનું રસીકરણ 2 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું, તેમણે કહ્યું કે રસીનાં 70,52,845 ડોઝમાં 63,52,713 ડોઝ આરોગ્ય કર્મીઓને પ્રથમ ડોઝ આપવામાં આવી જ્યારે 8,73,940 આરોગ્ય કર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો.