અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મેગા રોડ-શો તેમજ મોટેરા સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમને લઇને માનવમેદની ઉમટી પડશે. ત્યારે કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા અનેક મુખ્ય માર્ગો બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રતિબંધિત માર્ગ
જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ
કૃપા રેસિડન્સી ટી થી મોટેરા ટી સુધી
ન્યૂ સી.જી. રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડિયમ
કોટેશ્વર ટી થી સોમનાથ ફાર્મ થઇ કૃપા રેસિડન્સી સુધીનો માર્ગ
દેવર્ષી ફ્લેટ ટી થી આશારામ આશ્રમ ચાર રસ્તાથી ક્લબ હાઉસ
એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો માર્ગ
વૈકલ્પિક માર્ગ
મોટેરા ટી થઇ રીંગ રોડ ઉપર તરફ અવર જવર
એપોલો સર્કલ થઇ તપોવન સર્કલથી વિસત ટી
ઓએનજીસી ચાર રસ્તાથી જનપથ ટી