રાજ્યમાં આજે કોરોના વાયરસના08 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 1 જિલ્લા અને 3 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 32 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. રાજ્યમાં 33 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં બાળકોનું રસીકરણ પણ પૂરજોશમાં શરૂ થયું છે ત્યારે રાજ્યમાંથી કોરોના મુક્ત ગુજરાત ગમે ત્યારે જાહેર થઈ શકે છે.