BMW મોટર્રાડે અર્બન મોબિલિટીમાં ઝીરો એમિશનના વિઝનને સાકાર કરવા માટે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં BMW મોટર્રાડ કોન્સેપ્ટ લિંક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ ટૂ વ્હીલરની ડિઝાઇન અને ડિજિટલ કનેક્ટિવિટી સાથે એમાં બીજી અનેક ખૂબી છે. આ સ્કૂટરને ભવિષ્યનું સ્કૂટર ગણવામાં આવે છે. આધુનિક શહેરી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એને તૈયાર કરવામાં આવ્યું છે. એની ખાસ વાત તો એ છે કે એમાં રિવર્સ ગિયર પણ આપવામાં આવ્યું છે જેનાથી ભીડવાળા વિસ્તારમાં પાર્કિંગ કરવામાં સરળતા રહે છે. BMW મોટર્રાડ કોન્સેપ્ટ લિંક સ્કૂટર ટૂ ટોન કલર ડિઝાઇન સાથે આવ્યું છે. એમાં બે આઇકોનિક એલસીઇ ફ્રન્ડ લાઇટ લાગેલ છે જેના કારણે ડિઝાઇનર લૂક બહુ શાનદાર લાગે છે. આ સ્લીક બાઇક ટાઇપ સ્કૂટરમાં એડજેસ્ટેબલ સીટ છે. આ સાથે જ એમાં ઇઝી સ્ટોરેજ માટે લગેજ કમ્પાર્ટમેન્ટ પણ આપવામાં આવ્યો છે.