Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમદાવાદમાં એક તરફ વાલીઓ ખાનગી શાળાઓની ફી વધારા સામે લડત ચલાવી રહ્યાં છે ત્યારે બીજી બાજુ હજુ પણ વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં જ ભણાવવાના આગ્રહને કારણે, વિદ્યાર્થીઓ નહીં મળતાં મ્યુનિ. કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની 84 પ્રાથમિક શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં અન્ય સરકારી શાળામાં 24 ટકા વિદ્યાર્થીઓ ઘટ્યા છે. સ્કૂલ બોર્ડનું 671 કરોડનું બજેટ રજૂ થયું છે. જેમાં મોટા ભાગની રકમ શિક્ષકોના પગાર-ભથ્થાં અને વહીવટી ખર્ચમાં વપરાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ